audio
audioduration (s)
1.15
26.8
intent_class
int64
0
218
transcription
stringlengths
2
198
155
અમૂલ આણંદમાં આવેલી છે અને સહકારી સંસ્થાની લાંબા ગાળાની સફળતાનું ખૂબ જ ઉત્તમ ઉદાહરણ છે.
155
અમરકુઇ ગામમાં મુખ્યત્વે આદિવાસીઓ ઉપરાંત અન્ય લોકોની વસ્તી રહે છે
158
અરણીયાળા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
157
આંધ્ર રાજ્ય કોસ્તા અને રાયલસીમા વિસ્તાર મળી અને બનેલું હતું.
160
અંકાલા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
155
કેન્ટોનીઝ સતત રીતે નીચેની વ્યાખ્યાઓ આપે છે
154
આ સ્થળ મલાડ સ્ટેશન થી નવ કિલોમીટર જ્યારે બોરિવલી સ્ટેશનથી બાર કિલોમીટરના અંતરે આવેલું છે.
153
અચારડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
152
દર વર્ષે અહીં મહંમદ ગઝનીના અમીર કારા કાસીમની યાદમાં મેળો યોજાય છે.
151
તેમ છતાં પણ ચીની ભાષાઓની સરખામણીએ તે બીજા ક્રમે આવે છે.
158
અરીઠી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
152
અહીં રંગ અને રસાયણો બનાવવાનાં કારખાનાંઓનાં વિશાળ સંકુલો આવેલાં છે.
152
કડાપા જિલ્લાનું મુખ્યાલય કડાપામાં
151
આ મસ્જિદનું નામ તેમજ અન્ય વિગતો દસ્તાવેજીત કરાયેલ નથી.
160
તે વિશ્વની સૌથી મોટી શાકાહારી માખણની બ્રાન્ડ છે.
153
દીક્ષા ઇ.સ.અઢારસો નવથી દસમાં દાસી જીવણ સાહેબ પાસેથી લીધી.
155
આસપાસનાં ગામોનું કેન્દ્ર હોવાને કારણે અહીં નાના પાયે બજારનો વિકાસ થયેલો જોવા મળે છે.
156
ગિલ્સને ક્વોન્ટમ થિયરી ઓફ ગ્રેવીટી ની રચના કરી છે
152
ધ ગ્રોથ ઓફ બાયોલોજિકલ થોટ ડાઇવર્સિટી
162
અગાથા ક્રિસ્ટીએ પ્રણય નવલકથાઓ અને નાટકો પણ લખ્યા હતા
152
આ કિસ્સામાં એક પ્રશ્નાર્થ થાય છે કે શું મને મારાં નાણાં અત્યારે મળશે
156
તેના સ્પર્શથી બળી જવાય છે અને તે તેના સંપર્કમાં આવેલ વસ્તુઓને બાળી નાખે છે.
156
તેમની નવલકથાઓ વિવિધ સામયિકો અને દૈનિક સમાચારપત્રોમાં હપ્તાવાર પ્રકાશિત થઇ હતી
154
અમરીશ પુરી આખું નામ:અમરીશ લાલ પુરી એ ભારતીય ચલચિત્ર જગતના એક જાણીતા અભિનેતા હતા.
160
અતિવાસ્તવવાદી આંદોલનોના અનેક સભ્યો એકબીજાથી સભામાં મળીને કે પત્રવ્યવહાર દ્રારા સંપર્કમાં રહ્યા.
155
અળવીનો કોઇપણ પ્રકારે બનાવવામાં આવેલા આહારને ક્યારેય કાચો ન રાખવો સંદર્ભ આપો .
159
ઉપર્યુકત સ્થાવર જીવો ઉપરાંત અન્ય ન્નસ જંગમ પ્રાણી છે કે જેમના માં હરવા ફરવા નું સામર્થ્ય છે.
157
ન્યૂટન અત્યંત ધાર્મિક વ્યક્તિ પણ હતા.
159
નારિયેળના દૂધમાં બાફેલી અળવી ઉમેરીને અહીં એક પારંપરિક થાઈ મીઠાઈ બનાવાય છે.
153
આ ભાષાઓનાં મૂળિયાં ગ્રેટ બ્રિટનના એન્ગ્લો સાક્સોન રાજની વિવિધતાને પ્રતિબિંબિત કરતાં હતાં.
162
અરણીવાડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
153
આને લીધે તે સ્વયંવરમાં તેની પ્રથમ પત્ની બની.
157
તેમની ટુકડીએ માત્ર નવ જ રણગાડી ગુમાવી.
151
અંભેઠી ગામમાં સો ટકા આદિવાસી લોકો વસે છે.
153
જેમાં તેમની ભાષાની સાક્ષરતા અને નિપુણતાનો ક્યાસ કાઢીને તેને માપવામાં આવી છે.
159
તે ભૌતિક પદાર્થનું સ્વરૂપ હોય તે જરૂરી નથી છતાં ભૌતિક વિશ્વનો ભાગ છે
156
આની શોધ ગુપ્ત રખાઈ હતી અને તેની ઘોષણા નવેંબર ઓગણીસસો પંચ્યાસી કરવામાં આવી
157
આ વિવાહ થકી જન્મેલ બાળક કુરુ કુળનો એક માત્ર વારસ જીવીત રહેવા પામ્યો
155
જે પૈકીના કેટલાક શબ્દોનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થવા માંડ્યો છે; જ્યારે કેટલાક શબ્દો અમુક વર્તુળો પૂરતા મર્યાદિત બની ગયા છે.
157
તેનાં ફળ દોઢ ઉંચ લાંબી રેખા જેવાં હોય છે.
162
અબાલા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે
152
આ ભાષા કદાચ તેના અધિકૃત ઉચ્ચારણોને કારણે ધ્યાનાકર્ષક બની હશે.
157
એક સમયે આને મગની જ એક પ્રજાતી ગણાવામાં આવતી હતી
155
આંબાપુર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
162
તે માનસિક વ્યવહાર અભ્યાસની બહાર પ્રશ્ર્નાર્ક છે.
156
કોઈ એક રાજા ખૂબ યજ્ઞ કરતો હતો અને તેમાં અગ્નિને ખૂબ ઘી પાતો હતો.
158
તેના પાનમાં વિટામિન એ અને સી હોય છે અને તે કંદ કરતા વધુ પ્રમાણમાં પ્રોટિન ધરાવે છે.
162
એક સફરજન પર ઊભેલી આઇઝેક ન્યૂટનની એક મૂર્તિ ઑક્સફોર્ડ વિશ્વવિદ્યાલયના કુદરતી ઇતિહાસ સંગ્રહાલયમાં જોઈ શકાય છે
156
આંબા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
161
પરવાનગી લઈને આ ખાદિમ સૌપ્રથમ હઝરત અલાઉદ્દીન અલી અહમદ સાબિર રહ.
154
તેમાં હાઈકોર્ટે સરકારને લોકાયુક્તની નિયુક્તિ માટે આદેશ કરેલો.
152
પછીથી તે અમદાવાદ ને અનુલક્ષીને અમદાવાદની ગુફા કરવામાં આવ્યું હતું
155
પરંતુ પરશુરામજીએ આજ્ઞા આપી ત્યારબાદ ખૂબ ભયાનક સંગ્રામ ખેલાણો.
162
તાસ્માનને ડચ ઇસ્ટ ઇન્ડિઝનો ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો હતો.
156
એકવાર એમનાં વાલિદહ એમને મળવા પહોંચ્યા
157
અન્ય ભારે સમસ્થાનિકો પણ ઉત્પન કરી શકાય છે પણ તેના નિર્માણ અત્યંત ધીમું હોય છે.
151
તેમની વાર્તાલાપ યુદ્ધને લાગતા મુદ્દા
153
આનું સૌપ્રથમ ઉત્પાદન ઓગણીસ સો ચુમ્માલીસ માં ગ્લેન ટી સીબોર્ગ દ્વારા કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલયમાં કરવામાં આવ્યું હતું
160
કોલકાના આલા પ્રજાતિના પાન પણ ખવાય.
154
અલાઉ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
152
જમાલપુર દરવાજા વડોદરા અને અન્ય શહેરો માટેનો નિર્ગમ દ્વાર હતો.
157
તેથી આ વાવ અડાલજની વાવ અથવા રૂડીબાઇની વાવથી પ્રચલિત થઇ.
158
અમરાપર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલા રાપર તાલુકામાં આવેલુ નાનું ગામ છે.
152
જ્યારે પણ આપણે બ્રહ્મ વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે ઇશ્વર વિશે વાત કરીએ છીએ.
152
તેને ટૂંકી વણાકદાર ચાંચ અને ટૂંકી ચોકોર પૂંછડી તથા લાંબી પાંખો હોય છે.
158
અછવાડીયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
152
તેમણે આંકડાઓ દ્વારા દર્શાવ્યું કે તે સમયે બંગાળમાં પૂરતો ખાદ્ય પુરવઠો ન હતો.
158
અક્સા બીચ એ મુંબઈ ના મલાડ પરામાં આવેલા અક્સા ગામનું એક પ્રખ્યાત ફરવાનું સ્થળ છે.
151
આમ ગુરુ પાસેથી અદ્વૈત વેદાંતનો અભ્યાસ કરવા માંગતા કોઇપણ સત્યની શોધ કરનારમાં આ ચાર પ્રકારની યોગ્યતા હોવી જોઇએ.
159
અંધેરી પૂર્વમાં આવેલાં ઘણાં રહેણાંક વિસ્તારો ચાલીઓ અને ઝૂંપડપટ્ટી સ્વરૂપમાં મોટાભાગે એરપોર્ટની આજુબાજુ આવેલાં છે.
161
કમ્પાઉન્ડ તુલના બે જૂથની સરેરાશને અન્ય બે કે તેથી વધુ જૂથની સરેરાશ સાથે તુલના કરે છે.
161
અંજાર એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના ઉના તાલુકામાં આવેલું ગામ છે.
160
ઘટોત્કચે શિરેખાનું અપહરણ કર્યું અને અભિમન્યુ સાથે તેને પરણાવી દીધી
157
ન્યૂટનના ગાણિતિક કાર્યો વિશે કહેવાય છે કે તે ગણિતશાસ્ત્રની તમામ શાખાઓના અભ્યાસ કરતાં વિશિષ્ટ અને સમય કરતાં આગળ હતા.
161
અણધાર્યો વરસાદ આવે ત્યારે તેના પાનનો છત્રીની જેમ ઉપયોગ કરવામાં આવે છે.
161
જે અંડકોષ બીજાંડ છીદ્રની સૌથી નજીક આવેલું હોય છે તે આગળ જઈ ગર્ભ કોષમાં રૂપાંતર પામે છે.
161
અરુણાચલ પ્રદેશ ભારત અને ચીન વચ્ચેના વિવાદમાં સપડાયેલ બે મુખ્ય પ્રદેશોમાંનો એક છે.
159
કોઇએ એક મોટું પાણીની પીપડું મારી પર નાખ્યું.
156
એને આધાર બનાવીને બન્ને બુઝુર્ગો વચ્ચે કે એમના સિલસિલાઓ વચ્ચે અણબનાવ હોવાની વાત કરવી ખોટું છે.
153
એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નિગરાની હેઠળ શહેરમાં ચલાવવામાં આવતી શહેરી બસ સેવાનું નામ છે.
158
નર્મદાશંકર મહેતા સ્મારકગ્રંથ’ વગેરે મુખ્ય છે.
162
કારા કાસીમને અહીં શાસન કરતા સામા રાજપૂતો દ્વારા ચૌદમી સદીમાં હણી નાખવામાં આવ્યો હતો.
153
અનસુયાજીએ આ શરત સ્વીકારી અને તપોબળથી ત્રિદેવોને શિશુ બનાવી દીધા અને ત્યાર બાદ શરત મુજબ ભિક્ષા આપી
153
એવું કહેવાય છે કે કુર્નિકોવાનું પત્તું લાગે છે ખરેખર સરસ
152
અંબાડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના નવસારી તાલુકાનું મહત્વનું ગામ છે.
160
આજે પણ આ દિવસે શહેરના સ્થાપનાદિન ભારે ધામધૂમથી ઉજવવામાં આવે છે.
160
પાંડવો અને તેમના શત્રુઓ વચ્ચેના યુદ્ધમાં તેણે કેન્દ્રીય ભૂમિકા ભજવી હતી.
160
તેની અંદરના થાંભલા વૃક્ષો અને સ્ટોન હેંજ થી પ્રેરિત છે.
156
અરવલ જિલ્લો ભારત દેશના બિહાર રાજ્યના સાડત્રિસ જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે.
153
તેના દાણા ખૂબ લીસા અને ઝીણા હોવાથી શિશુઆહાર તરીકે આપી શકાય છે
157
જ્યારે પંચે સુરેશ જૈન સામે આરોપો ઘડ્યાં ત્યારે તેમણે પણ રાજીનામું આપી દીધું હતું.
153
આંગલધરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના મહુવા તાલુકાનું મહત્વનું ગામ છે.
155
અલ્લુ ગામમાં હળપતિ તેમજ પાટીદારોની વસ્તી રહે છે.
159
એન_Letter પી_Letter ટી_Letter માં જોડાણ અગાઉ આ શસ્ત્રો નાબૂદ કરવામાં આવ્યાં હતાં
160
આ શહેર મુંબઇથી અમદાવાદ જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ તેમજ રેલ્વે માર્ગ પર આવેલું છે.
155
જીત ખુશી ઉત્સાહમાં તેઓ દ્રૌપદીને લઈને ઘેર આવ્યાં.
159
તે ગુજરાતનું સૌથી મોટું અને સૌથી વ્યસ્ત રેલ્વે સ્ટેશન પણ છે.
162
આ ફિલ્મે આંતરાષ્ટ્રીય ફિલ્મ ક્ષેત્રે અનેક પુરસ્કારો જીત્યા હતા.
161
અંગ્રજોના શાસનકાળ દરમિયાન અમદાવાદ એક મુખ્ય નગર બની ગયું.
160
જેના પગલે નવાબ મલિકે રાજીનામું આપવું પડ્યું હતું.